PM મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા | સુરતમાં PASSની તિરંગા યાત્રા

2022-08-29 22

એશિયા કપમાં રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને કારમો પરાજય આપીને જીત સાથે શરૂઆત કરી છે. આ જીતનો હીરો ગુજ્જુ બૉય્સ હાર્દિક પંડ્યા રહ્યો, જેણે ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યુ. આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.PM મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ટીમ ઈન્ડિયાએ આજની એશિયા કપની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે શાનદાર કુશળતા અને ધૈર્યનું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાને જીત બદલ અભિનંદન.

Videos similaires